ગુજરાતી વિકિપીડિયા ( Wiki Needs Your Help by Donation)

વિકિપીડિયા વર્ષ ૨૦૦૪ થી આપણી સેવાકરી રહું છે… આજે એ સેવા માટે તેને સહાયતા "દાન" ની જરૂર છે. હું આજે અભ્યાસ કરી રહ્યો છું, પણ જયારે જોબ કે વ્યવસાય કરતો હોઈસ ત્યારે મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ. આજે હું વીકી માટે તેની જરૂરિયાત ને લોકો સુધી પહોચાડવા માટે આ રીતે pramotion કરી રહ્યો છું…. આપ પણ કઈ કરો.

વીકી માં આપના ૫ ગુજરાતી ભૈયો અલગ અલગ વિષય માં મદદ કરી રહ્યા છે.

જાય હિન્દ.

સુવર્ણ સિદ્ધિ

AnimWIKISTAR-laurier-WT.gif

મિત્રો, આજે આપ સહુ સ્વયંસેવકોના અથાગ પરિશ્રમ અને અવિરત યોગદાનનાં વણથંભ્યા ઉત્સાહને કારણે જુલાઈ ૨૦૦૪માં જન્મેલું આ આપણું વિકિ, એક વર્ષથી પણ ઓછા સમયમાં આશરે ૫૦૦માંથી ૧૦,૦૦૦ લેખો સુધી પહોંચીને આપણું આ બાળક ગુજરાતી વિકિપીડિયા એક પરિપુખ્ત યુવા સ્વરૂપે પહોંચી શક્યું છે. અહીં યોગદાનકર્તા સહુ સભ્યોનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું, જેમનાં નિસ્વાર્થ યોગદાન વગર આ ભગિરથ કાર્ય અસંભવ હતું.

આપણા આ વિકિપીડિયાને આ સ્તરે પહોંચાડવામાં સૌથી વધુ યોગદાન સતિષચંદ્ર, અશોક મોઢવાડીયા, જીતેન્દ્રસિંહ, સુશાંત સાવલા અને મહર્ષિ મહેતાનું છે. આ પંચક જો ગુજરાતી વિકિમાં ના બેઠું હોત તો, આજે આપણે આ દિવસ ના જોવા પામ્યા હોત. આશા છે કે આપ સહુ સભ્યો અને મુલાકાતીઓ મારી સાથે આ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં સહભાગી બનશો. —પ્રબંધક (ધવલ વ્યાસ)ચર્ચા/યોગદાન૧૨ ઓક્ટોબર ૨૦૦૯.

Author: Malvaniya Prashant

My Friends, can tell more about me..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s